Gujarat/ દ્વારકાના જગત મંદિરમાં ભક્તો પર પ્રવેશ પ્રતિબંધ,ફરી એકવાર તંત્ર દ્વારા લેવાયો નિર્ણય,કોરોનાના સંક્રમણને અટકાવવા તંત્રએ લીધો નિર્ણય,આવતીકાલથી 30 એપ્રિલ સુધી મંદિરમાં ભક્તો માટે બંધ,મંદિર પર ધજા ચઢાવવા માટે 20 લોકોને છૂટ અપાશે,દ્વારકાધીશ મંદિરના ઓનલાઈન મારફતે દર્શન કરી શકશે,www. dwarkadhish.org પરથી દર્શન કઈ શકશે

Breaking News