Not Set/ મોરબી/ પિતરાઇ ભાઇને બચાવવા જતા યુવકનું કેનાલમાં ડૂબવાથી નિપજ્યું મોત

મોરબી બ્રાંચ કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજ્યાની વિગતો સામે આવી રહી છે. આ દુખદ ઘટનામાં હળવદ ભલગામડા નજીક આવેલી કેનાલમાં પિતરાઈ ભાઈને બચાવવા જતાં યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવે છે. જી હા, યુવકનાં 10 વર્ષનાં પિતરાઈ ભાઈનો કેનાલ પર પગ લપસ્યો હોવાને કારણે કિશોરને બચાવવા જતા યુવક જ કેનલમાં ગરક થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ મરણજનાર […]

Gujarat Others

મોરબી બ્રાંચ કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજ્યાની વિગતો સામે આવી રહી છે. આ દુખદ ઘટનામાં હળવદ ભલગામડા નજીક આવેલી કેનાલમાં પિતરાઈ ભાઈને બચાવવા જતાં યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવે છે. જી હા, યુવકનાં 10 વર્ષનાં પિતરાઈ ભાઈનો કેનાલ પર પગ લપસ્યો હોવાને કારણે કિશોરને બચાવવા જતા યુવક જ કેનલમાં ગરક થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ મરણજનાર યુવક થાન તાલુકાનો કાનાભાઇ પાડલીયા હોવાનું સામેે આવે છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ યુવાનનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews