Gujarat/ મોરબી હળવદમાં બપોરના બે વાગ્યા બાદ બંધ, અગાઉ લીધેલ બંધના નિર્ણયને લંબાવ્યો, અગાઉ 5 દિવસ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતુ, શુક્રવારે વેપારી એસો.ની મળશે બેઠક, પરિસ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી રખાશે બંધ, હળવદમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો

Breaking News