Panchmahal/ મોરવા હફડ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે, ભાજપના નિમિષા સુથાર આજે ભરશે ફોર્મ, કોંગ્રેસના સુરેશ કટારા આજે નોંધાવશે ઉમેદવારી, 17 એપ્રિલે મતદાન અને 2 મે એ મતગણતરી

Breaking News