Gujarat/ યુવરાજસિંહ જાડેજાના ફ્રોડ સર્ટિ.ના આક્ષેપ મામલો, સમગ્ર આક્ષેપ સામે કથિત આરોપીનું નિવેદન, સો.મીડિયાના માધ્યમથી R.M.પટેલનું નિવેદન, ‘સરકાર તપાસ કરશે તો સહકાર આપીશુ’, સર્ટિફિકેટ લાવવાનું કામ ઉમેદવારનું હોય છે

Breaking News