Not Set/ દહેજ રોડ પર અકસ્માતમાં બેનાં મોત, ત્રણ ગંભીર

ગુજરાતનાં રોડ ફરી રક્તરંજીત ભરૂચ દહેજ રોડ પર અકસ્માતમાં બેના મોત પિક અપ વાને પલટી મારતા સર્જાયો અકસ્માત અકસ્માત સમયે પાંચ લોકો વાનમાં હતા સવાર 2 લોકોના મોત, 3 લોકોના સારવાર માટે ખસેડાયા ઈજાગ્રસ્ત અન્ય 3ને સારવાર અર્થે ખસેડાયા અંકલેશ્વરથી દહેજ રવીવારી બજારમાં જઈ રહ્યા હતા એન્ટર એન્ટ્રી સમયે જ નડ્યો ગમખ્વાર અકસ્માત

Breaking News
accident2 1 દહેજ રોડ પર અકસ્માતમાં બેનાં મોત, ત્રણ ગંભીર
  • ગુજરાતનાં રોડ ફરી રક્તરંજીત
  • ભરૂચ દહેજ રોડ પર અકસ્માતમાં બેના મોત
  • પિક અપ વાને પલટી મારતા સર્જાયો અકસ્માત
  • અકસ્માત સમયે પાંચ લોકો વાનમાં હતા સવાર
  • 2 લોકોના મોત, 3 લોકોના સારવાર માટે ખસેડાયા
  • ઈજાગ્રસ્ત અન્ય 3ને સારવાર અર્થે ખસેડાયા
  • અંકલેશ્વરથી દહેજ રવીવારી બજારમાં જઈ રહ્યા હતા એન્ટર
  • એન્ટ્રી સમયે જ નડ્યો ગમખ્વાર અકસ્માત