Ahmedabad/ રાજપથ કલબની મેમ્બરશીપ ગીરવે મુકવાનો મામલો, કલબે પ્રથમેશ પટેલને ફટકારી નોટિસ, કામચલાઉ ધોરણે મેમ્બરશીપ સસ્પેન્ડ કરાઈ, એક સપ્તાહ માં ખુલાસો આપવા નોટિસ, જો ખુલાસો ન આપે તો મેમ્બરશીપ રદ્દ થઈ શકે

Breaking News