Not Set/ યૂપીમાં અને ઉતરાખંડમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રાચરનો છેલ્લો દિવસ, 5 વાગેથી ચૂંટણી પડઘમ શાંત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પ્રચાર આજે પ્રચાર પઘડમનો અંતિમ દિવસ છે. સાંજે 5 વાગ્યા બાદ જાહેર સભા કે રોડ શો જેવા પ્રાચાર કરી શકાશે નહી. બન્ને રાજ્યોમાં 15 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. જેમા ઉત્તરપ્રદેશના બીજા તબક્કાનું 11 જિલ્લામાં 67 બેઠકો પર અને ઉતરાખંડમાં 69 બેઠકો પર ચૂંટણી યોજાશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના […]

Uncategorized
C4cuqyqW8AAopUz યૂપીમાં અને ઉતરાખંડમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રાચરનો છેલ્લો દિવસ, 5 વાગેથી ચૂંટણી પડઘમ શાંત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પ્રચાર આજે પ્રચાર પઘડમનો અંતિમ દિવસ છે. સાંજે 5 વાગ્યા બાદ જાહેર સભા કે રોડ શો જેવા પ્રાચાર કરી શકાશે નહી. બન્ને રાજ્યોમાં 15 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. જેમા ઉત્તરપ્રદેશના બીજા તબક્કાનું 11 જિલ્લામાં 67 બેઠકો પર અને ઉતરાખંડમાં 69 બેઠકો પર ચૂંટણી યોજાશે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના 11 જિલ્લા સહારનપુર, મુરાદાબાદ, બિઝનૌર, સંભલ, રામપુર, બરેલી, અમરોહા, પીલીભીત, ખીરી, શાહજહાંપુર અને બદાયૂં ની 67 બેઠકો માટે 15 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે.

ઉત્તરાખંડમાં પણ 69 બેઠકો માટે 15મી ફેબ્રુઆરીએ મતદન યોજાવાનું છે. રાજ્યમાં 75,12,559 મતદાતા છે જેમાં 39,33,564 પુરૂષ અને 35,78,995 મહિલા મતદાર છે. ચૂંટણી મેદાનમાં આ વખતે 62 મહિલાઓ સહિત કુલ 637 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. અહિ કોંગ્રેસ અને બીજેપી વચ્ચે સીધી સ્પર્ધા છે.