Breaking News/ યૂ-ટ્યુબ ચેનલના તોડબાજ પત્રકાર સામે ત્રીજી ફરિયાદ આશિષ કણજારિયા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ત્રીજી ફરિયાદ ઉદગમ સ્કૂલના પૂર્વ ડિરેક્ટરે નોંધાવી વિધિવત ફરિયાદ રૂ. 6 લાખની માંગણી કરવાની નોંધાઇ ફરિયાદ સ્કૂલ વિરુદ્ધ RTI કરવાની આપી હતી આરોપીએ ધમકી વોસ્ટઅપ કોલ કરી માંગવામાં આવતા હતા રૂપિયા અગાઉ ક્રાઇમબ્રાન્ચે તોડ કરવાની નોંધી છે ફરીયાદ

Breaking News