Not Set/ ‘રઈશ’ ફિલ્મનું મોસ્ટ અવેટેડ સોન્ગ ‘ઉડી ઉડી’ રિલીઝ, શાહરૂખ પહેલા વાર ગરબા રમતો મળ્યો જોવા

મુંબઇઃ અભિનેતા શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘રઇશ’ નું મોસ્ટ અવેટેડ સોન્ગ ‘ઉડી ઉડી’  ઉતરાણયના એક દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. શાહરુખ ખાન પહેલી વાર ગુજરાતી સોન્ગ પર ગરબા કરતો નજરે પડશે. ફિલ્માં મિહિરા ખાન સાથે શાહરુખની કેમિસ્ટ્રી ખૂબ સારી લાગી રહી છે. સુખવિંદર સિંહે  સોન્ગને અવાજ આપ્યો છે જેના પર શાહરુખ ગરબા કરતો જોવા […]

Uncategorized
8258 'રઈશ' ફિલ્મનું મોસ્ટ અવેટેડ સોન્ગ 'ઉડી ઉડી' રિલીઝ, શાહરૂખ પહેલા વાર ગરબા રમતો મળ્યો જોવા

મુંબઇઃ અભિનેતા શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘રઇશ’ નું મોસ્ટ અવેટેડ સોન્ગ ‘ઉડી ઉડી’  ઉતરાણયના એક દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. શાહરુખ ખાન પહેલી વાર ગુજરાતી સોન્ગ પર ગરબા કરતો નજરે પડશે. ફિલ્માં મિહિરા ખાન સાથે શાહરુખની કેમિસ્ટ્રી ખૂબ સારી લાગી રહી છે.

સુખવિંદર સિંહે  સોન્ગને અવાજ આપ્યો છે જેના પર શાહરુખ ગરબા કરતો જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન રાહુલ ઢોલકિયાએ કર્યું છે.