રાજકોટ/ રખડતા ઢોરને પકડવાની કામગીરી યથાવત એક અઠવાડિયામાં 230 જેટલા રખડતા પશુ પકડાયા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપાયા રખડતા પશુ મનપાની ટીમ ત્રણ શિફ્ટમાં કરે છે કામગીરી કુલ 100 લોકોની ટીમ દ્વારા રખડતા પશુ પકડવાની કામગીરી

Breaking News