Not Set/ રવિન્દ્ર અને અશ્વિને ટી 20 સીરિઝમાથી પડતા મૂકવામાં આવ્યા, અમિત મિશ્રા અને જમ્મ-કાશ્મિરના રસૂલનો સમાવેશ

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ સામે રમાનાર ત્રણ મેચની ટી 20 મેચની સીરિઝમાં રવિન્દ્ર જાડેજા અને આર.અશ્વિનનો સમાવેશ કરવામાં નથી આવ્યો. તેમની જગ્યાએ લેગસ્પિનર અમિત મિશ્રા અને જમ્મુ એન્ડ કાશ્મીરના ઓલરાઉન્ડર પરવેજ રસૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી BCCIએ આપી છે. ત્રણ મેચની ટી 20 સીરિઝ 26 જાન્યુઆરીથી શરૂ થવાની છે.

Uncategorized
Ravindra Jadeja of India celebrates taking the wicket of Jos Buttler1 રવિન્દ્ર અને અશ્વિને ટી 20 સીરિઝમાથી પડતા મૂકવામાં આવ્યા, અમિત મિશ્રા અને જમ્મ-કાશ્મિરના રસૂલનો સમાવેશ