Not Set/ રશિયામાં યોજાઇ વિકટ્રી પરેડ, ભારતીય સૈન્યએ પણ લીધો ભાગ…

RIC  એટલે કે, રશિયા – ઇન્ડિયા – ચાઇના બેઠક માટે રશિયાનાં આગ્રહને વશ થઇ ભારતના વિદેશમંત્રી રશિયાની મુલાકાતે ગયા હતા. સાથે સાથે જ ભારતનાં સરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ ભારત-રશિયા શસ્ત્ર સોદા સહિતની અનેક સૈન્યને લગતી બાબતોને લઇને રશિયાની મુલાકાતે છે. ત્યારે રશિયામાં વિકટ્રી પરેડનો કાર્યક્રમ ખાસ રીતે યોજવામાં આવ્યો હતો.  રક્ષામંત્રી રાજનાથસિંહ આ વિશેષ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યાં હતા. આપને […]

World
daa70596ad1d1a60b73c7789ff252a5b રશિયામાં યોજાઇ વિકટ્રી પરેડ, ભારતીય સૈન્યએ પણ લીધો ભાગ...

RIC  એટલે કે, રશિયા – ઇન્ડિયા – ચાઇના બેઠક માટે રશિયાનાં આગ્રહને વશ થઇ ભારતના વિદેશમંત્રી રશિયાની મુલાકાતે ગયા હતા. સાથે સાથે જ ભારતનાં સરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ ભારત-રશિયા શસ્ત્ર સોદા સહિતની અનેક સૈન્યને લગતી બાબતોને લઇને રશિયાની મુલાકાતે છે. ત્યારે રશિયામાં વિકટ્રી પરેડનો કાર્યક્રમ ખાસ રીતે યોજવામાં આવ્યો હતો. 

રક્ષામંત્રી રાજનાથસિંહ આ વિશેષ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યાં હતા. આપને જણાવી દઇએ કે આ સંયુક્ત પરેડ કવાયતમાં ભારતીય સેનાએ પણ ભાગ લીધો હતો. આ પરેડમાં ભારતીય સેનીની ત્રણેય પાંખનાં 75 જવાનો દ્વારા પરેડને ચારચાંદ લગાડી દેવામા આવ્યા હતા.  

જુઓ વિકટ્રી પરેડની પર વિશેષ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews