Breaking News/ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોટા સમાચાર વ્લાદિમીર પુતિનની હત્યાનો કરાયો પ્રયાસ પુતિનની ઓફિસ પર કરાયો અચાનક હુમલો હુમલો કારાયો તે સમયે પુતિન ઓફિસમાં ન હતા બે માનવ રહિત ડ્રોનથી કરાયો હત્યાનો પ્રયાસ ક્રેમલિનને ટાર્ગેટ બનાવી મોકલાયા હતા ડ્રોન રશિયાએ યુક્રેન પર લગાવ્યો આરોપ આ હુમલો સુનિયોજિત આતંકવાદી કૃત્ય: ક્રેમલિન

Breaking News