Political/ રાજકારણને લઈને મોટા સમાચાર શંકરસિંહ વાઘેલાની થઈ શકે કોંગ્રેસમાં એન્ટ્રી પ્રભારી રઘુ શર્મા, શંકરસિંહ વાઘેલા વચ્ચે ખાનગી બેઠકઃ સૂત્ર ગાંધીનગર ખાતે ચાલી રહી છે ખાનગી બેઠકઃ સૂત્ર અગાઉ પણ શંકરસિંહે કોંગ્રેસ જોડાણ અંગે આપ્યા છે સંકેતો મહેન્દ્રસિંહ વાઘેલા ફરી જોઈન કર્યું કોંગ્રેસ

Breaking News