Breaking News/ રાજકોટઃ એક બ્રીજની કામગીરી શંકાના દાયરામાં, KKV ચોક બ્રિજનું પૂર્ણ થાય તે પહેલા કામમાં ક્ષતિઓ, રણજીત બિલ્ડકોન દ્વારા બનાવવામાં આવ્યો છે બ્રીજ, જોઇન્ટમાં પ્રોટેક્શન વોલમાંથી પથ્થર નીચે પડી શકે, ઓવરબ્રિજનું કામ 95% પૂર્ણ થયું ત્યારે સામે આવી ક્ષતિઓ

Breaking News