શ્રમિક વિરોધ/ રાજકોટઃ કામદારો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, અમૂલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગારની માંગણી સાથે વિરોધ, 3 મહિનાથી પગાર ન મળતા કામદારો ભૂખ હડતાળ પર, આજી GIDC ખાતે આવેલી છે અમૂલ ઇન્ડસ્ટ્રીઝ, 100 થી વધુ કામદારો કંપની બહાર ધરણાં કર્યા

Breaking News