Gujarat/ બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસો.ની બેઠક મળી, એસો.ની બેઠકમાં ભાડા વધારવાનો નિર્ણય, ગત વર્ષ કરતા 5%નો ભાડામાં વધારો કરાયો, ખેડૂતોને આ વર્ષે બટાટા સંગ્રહ કરવા મોંઘા પડશે, ભાડા વધતા ખેડૂતો પર બોજો વધશે, બનાસકાંઠામાં 200 કોલ્ડસ્ટોરેજ, કોલ્ડ સ્ટોરેજમાં 3.15 કરોડ કટ્ટાનો સંગ્રહ થશે

Breaking News