ચોરી/ રાજકોટઃ જસદણના અવસર જવેલર્સમાં ચોરી, ત્રણ મહિલા દાગીના જોવા માટે આવેલ, નજર ચૂકવી 35000 હજારની સોનાની બુટીની ચોરી, ત્રણ અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, નજર ચૂકવી ચોરી કરતી ઘટના CCTV માં કેદ

Breaking News