Gujarat/ રાજકોટઃ જાહેર રસ્તા પર યુવતીની છેડતી, મંગળા રોડ પરની ઘટનાના CCTV આવ્યા સામે, નશામાં ધૂત આધેડનું અધિન કૃત્ય આવ્યું સામે, હોસ્પિટલની નર્સને જાહેરમાં પકડી, અવારનવાર છેડતી કરતો હોવાનો આક્ષેપ, સમગ્ર ઘટના CCTV માં કેદ થયા, નર્સે આધેડને પકડીને મેથીપાક ચખાડ્યો, લોકોએ પણ આધેડને બરાબરનો માર માર્યો

Breaking News