Gujarat/ રાજકોટઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું નિવેદન, 3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા, ધારાસભ્યો, સાંસદોએ કુપોષિત બાળકોને દત્તક લીધા છે, રાજકોટ ડેરીએ કરી મોટી જાહેરાત, કુપોષિત બાળકોને નિઃશુલ્ક દૂધ આપવાની જાહેરાત, આજે સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટ સર્કિટ હાઉસમાં બેઠક, આટકોટમાં કે.ડી.પી હોસ્પિ.નું PM મોદી કરશે લોકાર્પણ, આગામી 28 મે ના રોજ કરશે હોસ્પિ.નું લોકાર્પણ, 7 જિ.ભાજપના સંગઠનના હોદ્દેદારો-પદાધિકારીઓ સાથે બેઠક

Breaking News