ખાનગી શાળાનું કારસ્તાન/ રાજકોટઃ મારવાડી વાસમાં ખાનગી શાળાનું કારસ્તાન સનલાઈટ સ્કૂલના સંચાલકોનું કારસ્તાન આવ્યું સામે પતરાવાળી સ્કૂલ બનાવી વિદ્યાર્થીઓને આપ્યો પ્રવેશ આરટીઇના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો કારસ્તાન આવતા જિ. શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું અમુક ખા.સ્કૂલના સંચાલકો ઘોળીને પી જાય છે કાયદો વાલીએ જિ. શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો મંજૂરી વિના સ્કૂલને રામાપીર ચોકડી પાસે ખસેડી ધોરણ 1 થી 7 ના 84 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ કઈ રીતે અભ્યાસ કરતા હશે તેને લઈને સવાલો સનરાઈઝ પ્રિ સ્કુલને નોટિસ ફટકારવામાં આવી રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી

Breaking News