Breaking News/ છોટાઉદેપુર: બોડેલીમાં ફરી વરસાદ શરૂ, અડધા કલાકથી વરસી રહ્યો છે વરસાદ, નીચાણવાળા વિસ્તારોના રહીશોમાં ચિંતા, રાત્રે પાણી ભરાય તો થઈ શકે છે મોટી મુશ્કેલી, હાલ શહેરમાં થોડા સમય અગાઉ જ ઓસર્યા પાણી

Breaking News