Breaking News/ રાજકોટમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન, અલકાયદા આંતકી સંગઠન સાથે જોડાયેલ ત્રણની ધરપકડ, છેલ્લા 6 મહિનાથી કરતા હતા સોની બજારમાં ત્રણેય ઈસમો કામ, ત્રણેયને સોંપાયું હતું ના પ્રચારનું કામ, ATS એ 1 પિસ્ટલ અને 10 કારતુસ પણ કર્યા કબજે

Breaking News