Breaking News/ રાજકોટઃ સોરઠિયાવાડી વિસ્તારમાં ફાયરિંગ મામલો, ઘટના બની ત્યારનો વિડીયો આવ્યો સામે, જેના પર ફાયરિંગ થયું તે વ્યક્તિએ પોલીસને આપી બંદૂક, વ્યક્તિએ બંદૂક છુટવી પોલીસને સોંપી હતી, શૌચાલયમાં પ્રવેશને લઇને થઇ હતી માથાકૂટ, યુવા ભાજપના આગેવાને નશાની હાલતમાં કર્યું ફાયરિંગ

Breaking News