Rajkot/ રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિ.માં યોજાશે યુવક મહોત્સવ યુનિવર્સિટીમાં 50માં યુવક મહોત્સવનો થશે પ્રારંભ શિક્ષણ મંત્રીના હસ્તે થશે પ્રારંભ મહોત્સવમાં 62 કોલેજના 1,349 સ્પર્ધકો લેશે ભાગ ત્રણ દિવસ યુવક મહોત્સવનું આયોજન 23, 24 અને 25 સપ્ટેમ્બરે યોજાશે યુવક મહોત્સવ શિક્ષણ મંત્રીના હસ્તે કામના લોકાર્પણ,ખાતમુહૂર્ત 5.54 કરોડના વિકાસ કામોનું થશે લોકાર્પણ 17 કરોડના કામોનું થશે ખાતમુહૂર્ત

Breaking News