Breaking News/ રાજકોટ:આયુર્વેદિક સીરપનો જથ્થો, બંધ મકાનમાંથી સીરપનો જથ્થો મળી આવ્યો, પોલીસે સીરપની 4200 બોટલ કબ્જે કરી, FSL નાં રીપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે, સીરપનો જથ્થો કોણ મૂકી ગયું તેને સસ્પેન્સ, સીસીટીવી ફૂટેજની તપાસ કરાશે  

Breaking News