પોલીસને ગેરમાર્ગે દોરી/ રાજકોટ:કોર્પોરેટરના પતિએ પોલીસને ગેરમાર્ગે દોરી FIRમાં પોતાની ઓળખ કોર્પોરેટર તરીકેની બતાવી બાળકનું ભ્રુણ મળવાના મામલે લખાવી હતી FIR કવાભાઇ ગોલતરે પોલીસમાં લખાવી હતી FIR વોર્ડ નંબર 6ના કોર્પોરેટર તરીકેની બતાવી ઓળખ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર છે વજીબેન ગોલતર વજીબેનના પતિ છે કવાભાઇ ગોલતર વજીબેનના પતિએ આપી વોર્ડ 6ના કોર્પોરેટરની ઓળખ

Breaking News