Gujarat/ જુનાગઢ AAPના આગેવાનો પર હુમલાનો મામલો , વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે કાર્યકરોના ધરણા , વિસાવદર હુમલા કેસમાં અંતે ફરિયાદ દાખલ , 10 લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો , વિસાવદરમાં આપ કાર્યકરોના ધરણા યથાવત, કોંગ્રેસ MLA હર્ષદ રિબડિયા પણ AAPના સમર્થનમાં

Breaking News