Gujarat/ રાજકોટનાં રાજવી પરિવારની મિલકતનો મામલો, મિલકત મુદ્દે રાજવી પરિવારનાં ભાઇ-બહેનમાં ટકરાવ, તકરારનો કેસ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટ પહોંચ્યો, કરોડો રૂપિયાની મિલકત માટે આપસી ટકરાવ, દોઢ વર્ષ પહેલા માંધાતાસિંહની ઠાકોર તરીકે તાજપોશી, માંધાતાસિંહ અને બહેન અંબાલિકાદેવી વચ્ચે વિવાદ, બહેનનું નામ કમી કરવા કાચી નોંધ પડાવતા વિવાદ, ઝાંસી સ્થિત બહેને પોતાનાં હક્કનો કર્યો દાવો

Breaking News