રાજકોટ શિક્ષણ સમિતિના પદાધિકારીઓના રાજીનામા/ રાજકોટના કમલમ ખાતે મળી બેઠક શિક્ષણ સમિતિના પદાધિકારીઓના રાજીનામાં શિ.સમિતિના પદાધિકારીઓના લીધા રાજીનામાં શિક્ષણ સમિતિના ચેરમેન ગયા હતા ગાંધીનગર મેયર અને શહેર પ્રમુખ પણ ગયા હતા ગાંધીનગર શિક્ષણ સમિતિમાં ચાલી રહ્યો હતો આંતરિક વિખવાદ

Breaking News