India/ લેન્ડલાઇનથી મોબાઇલ પર કોલ કરવા ‘0’ ડાયલ જરૂરી, લેન્ડલાઇનથી 11 અંકનો મોબાઇલ નંબર ડાયલ કરવો પડશે, દેશભરમાં મોબાઇલ પર ફોન કરવાની રીત બદલાઇ, આજથી લેન્ડલાઇનથી મો.નં.પર વાત કરવા શૂન્ય જરૂરી, તેનાથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરની સુવિધા વધશે, ટેલિકોમ વિભાગે 20 નવે.બહાર પાડયો હતો સર્કયૂલર, આ ફેરફારથી દુરસંચાર કંપનીઓને થશે લાભ, મોબાઇલ માટે 254 કરોડ વધારાનાં નંબર તૈયાર થઇ શકશે

Breaking News