Gujarat/ રાજકોટના ગોંડલમાં અંડરબ્રિજમાં ફસાઇ કાર , ભારે વરસાદના કારણે ઉમવાળા અંડરબ્રિજમાં ભરાયા પાણી, પાણી ભરાતા વાહન ચાલક મુશ્કેલીમાં મુકાયા, અન્ય વાહન ચાલકોને પણ પડી રહી છે ભારે હાલાકી

Breaking News