Gujarat/ રાજકોટના ગોંડલ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન, શનિવાર અને રવિવાર સંપૂર્ણ લોકડાઉન રહેશે, શહેરમાં 7 દિવસ રાત્રિથી આંશિક લોકડાઉન, કોરોનાના કેસ વધતા હોવાથી લેવાયો નિર્ણય, સવારે 7 થી સાંજે 7 સુધી જ દુકાનો રહેશે ખુલી , વેપારી એસો. તેમજ સરકારી તંત્ર દ્વારા સ્વૈચ્છિક નિર્ણય

Breaking News