Gujarat/ રાજકોટના ધોરાજી તાલુકામાં સર્વત્ર મેઘમહેર, ધોરાજી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, ધોરાજીના મોટીમારડમાં પડ્યો 10 ઈંચ વરસાદ, મોટી મારડના આજુબાજુ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ, મોટીમારડના તમામ તળાવ છલકાયા, મોટી મારડના નીચાણ વાળા વિસ્તારમા ભરાયા પાણી

Breaking News