Gujarat/ રાજકોટના નવા કલેકટરએ સંભાળ્યો ચાર્જ , નવા કલેકટર અરુણ મહેશ બાબુએ સંભાળ્યો ચાર્જ , જિ.વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ કર્યું સ્વાગત , પૂર્વ કલેક્ટર રેમ્યા મોહનએ કર્યું સ્વાગત , રાજકોટના વિકાસને અપાશે વેગઃ કલેકટર , એઇમ્સના પ્રોજેક્ટને અપાશે મહત્વઃ કલેકટર

Breaking News