Gujarat/ રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે, દ.ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની અગાહી, આવતીકાલથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ-ગાંધીનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી, 23 થી 25 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુલાઈ માસમાં થનાર વરસાદથી 66 ટકા વરસાદ વધુ પડ્યો, સાયક્લોનિક સર્ક્યુલેશન શક્રિય થતા સાર્વત્રિલ વરસાદ નોંધાશે, કચ્છમાં પણ વરસાદના કારણે રેડ એલર્ટ નોંધાયું,

Breaking News