લોકાર્પણ/ ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 29 લાખ રૂપિયાના ખર્ચે  સૌ પ્રથમ ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ 

હાલ સમગ્ર રાજ્ય માં જ્યારે કોરોના ની ત્રીજી લહેર ને લઈ ને સરકાર દ્વારા વિવિધ અગમચેતી ના પગલાં ભરાઈ રહ્યા છે ત્યારે કોરોના દર્દીઓ સહિત અન્ય તમામ રોગના દર્દીઓને સહેલાઇ થી અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન

Gujarat Trending
chuda 1 ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 29 લાખ રૂપિયાના ખર્ચે  સૌ પ્રથમ ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ 

સચિન પીઠવા, સુરેન્દ્રનગર@ મંતવ્ય ન્યૂઝ

હાલ સમગ્ર રાજ્ય માં જ્યારે કોરોના ની ત્રીજી લહેર ને લઈ ને સરકાર દ્વારા વિવિધ અગમચેતી ના પગલાં ભરાઈ રહ્યા છે ત્યારે કોરોના દર્દીઓ સહિત અન્ય તમામ રોગના દર્દીઓને સહેલાઇ થી અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેવા હેતુ થી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

chuda 2 ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 29 લાખ રૂપિયાના ખર્ચે  સૌ પ્રથમ ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ 

જેમાં અંદાજે ૩૦ બેડના દર્દીઓને ઓક્સિજન મળી રહે તેટલી ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટ ને ડેક્કન કંપની તથા તંત્ર ના સહયોગ થી 29 લાખ રૂપિયાના ખર્ચે કાર્યરત કરવામાં આવ્યો હતો.

chuda 3 ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 29 લાખ રૂપિયાના ખર્ચે  સૌ પ્રથમ ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ 

આ પ્રસંગે ધારાસભ્ય કિરિટસિંહ રાણા, પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી સહિતના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અને ગ્રામજનોમાં હવે ઓક્સિજન ના અભાવે કોઈ જીવ નહિ જાય તેવી આનંદની લાગણી સાથે તંત્ર નો પણ આભાર વ્યક્ત કરાયો હતો.

kalmukho str 10 ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 29 લાખ રૂપિયાના ખર્ચે  સૌ પ્રથમ ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ