Panchmahal/ પાવાગઢ જતા દર્શનાર્થીઓને મળશે ખાસ સુવિધા

પાવાગઢ મંદિરે જવા માત્ર દુધિયા તળાવ સુધી જ રોપ-વે સેવા ઉપલબ્ધ છે. દૂધિયા તળાવથી મહાકાળી મંદિર સુધી જવા 400થી વધુ પગથિયા ચઢવા પડે છે. ત્યારે કેન્દ્ર સરકારે નિજ……..

Top Stories Gujarat

Panchmahal News: પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા ભક્તો માટે કેન્દ્ર સરકારે રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી દીધી છે. ભક્તોને રોપ-વેની સુવિધા મળવાથી સરળતાથી માતાના દર્શન કરી શકશે.

પાવાગઢ મંદિરે જવા માત્ર દુધિયા તળાવ સુધી જ રોપ-વે સેવા ઉપલબ્ધ છે. દૂધિયા તળાવથી મહાકાળી મંદિર સુધી જવા 400થી વધુ પગથિયા ચઢવા પડે છે. ત્યારે કેન્દ્ર સરકારે નિજ મંદિર સુધી રોપ-વે બનશે તો ભાવિક ભક્તો સરળતાથી માતા દર્શન કરી શકશે.  કેન્દ્ર સરકારની નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીએ પાવાગઢમાં રોપ-વેને મંદિર સુધી લંબાવવા માટેની મંજૂરી આપી દીધી છે. જેના માટે એક જોઇન્ટ મોનિટરિંગ કમિટી બનાવવામાં આવી છે. આ સમિતિએ તાજેતરમાં સ્થળ પર તપાસ કરી છે અને રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી દીધી છે.

Which time visit pavagadh ropeway - Udan Khatola - Quora


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 11થી 13 મે દરમ્યાન કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર