નવસારી/ રેલવેના પ્રોજેક્ટ મેનેજર ACBના હાથે લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

નવસારીમાં ફ્રેટ કોરિડોર પ્રોજેકટ મેનેજર 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે.રેલવે પાટા નાંખવાના કોન્ટ્રાકટ લંબાવવા માટે લાંચ માગી હતી.

Top Stories Gujarat Others
લાંચ
  • નવસારી: પ્રોજેકટ મેનેજર 1 લાખની લાંચમાં પકડાયો
  • ફ્રેટ કોરિડોર પ્રોજેકટના મેનેજર લાંચમાં ઝડપાયા
  • રેલવે પાટા નાંખવાના કોન્ટ્રાકટ લંબાવવા લાંચ માંગી
  • પ્રથમ હપ્તાની રકમ પેટે 50 હજાર લેતા ઝડપાયો
  • ACBની ટીમે 50 હજારની લાંચ લેતા મેનેજરને ઝડપ્યો

Navsari News:નવસારીમાં ફ્રેટ કોરિડોર પ્રોજેકટ મેનેજર 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે.રેલવે પાટા નાંખવાના કોન્ટ્રાકટ લંબાવવા માટે લાંચ માગી હતી.પ્રથમ હપ્તાની રકમ પેટે 50 હજાર લેતા મેનેજર ઝડપાયો હતો.ACBની ટીમે 50 હજારની લાંચ લેતા મેનેજરને રંગેહાથે ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી પસાર થતા DFCC  પ્રોજેકટનું કામ શરૂ થઈ ગયું છે. જેમાં કોન્ટ્રાક્ટ જીતનાર કંપનીના મેનેજરે કોન્ટ્રાક્ટ રિન્યુ કરાવવાના નામે પેટા કોન્ટ્રાક્ટર પાસેથી પૈસાની માંગણી કરી હતી, જે અંગેની ફરિયાદ ACBમાં નોંધાઈ હતી. આથી એસીબીએ છટકું ગોઠવીને મેનેજરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 રેલવેના પ્રોજેક્ટ મેનેજર ACBના હાથે લાંચ લેતા રંગે હાથે ઝડપાયો


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શાળાના સંચાલકો માટે ખાસ પરિપત્ર

આ પણ વાંચો:અમરાઈવાડીમાં એસિડ એટેક, યુવતીને આપેલી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે

આ પણ વાંચો:ગાય,ગંદકી અને રાજકારણ, પ્લાસ્ટિક ખાવાથી ગાયો મરે છે

આ પણ વાંચો:ઘર કંકાસમાં સગા પુત્રોએ લાકડી અને કોદાળીના ઘા ઝીકી પિતાની કરી હત્યા