અમદાવાદ/ અમરાઈવાડીમાં એસિડ એટેક, યુવતીને આપેલી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે

અમદાવાદના અમરાઈવાડીમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે.ત્યારે યુવતી પર એસિડ નાખી અપરાધી ફરાર થયો હતો

Top Stories Ahmedabad Gujarat
એસિડ એટેક
  • અમદાવાદમાં એસિડ એટેકની ઘટના
  • અમરાઈવાડીમાં યુવતી પર એસિડ એટેક
  • એસિડ એટેક કરી અપરાધી થયો ફરાર
  • અગાઉની અદાવતમાં એટેક કર્યો હોવાની શંકા
  • પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાન

Ahmedabad News: અમદાવાદના અમરાઈવાડીમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે.ત્યારે યુવતી પર એસિડ નાખી અપરાધી ફરાર થયો હતો.જ્યારે અગાઉની અદાવતમાં એસિડ એટેક કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.જૂની પોલીસ ફરિયાદ પાછી લેવા માટે ધમકી આપવામાં આવી હતી.ત્યારે આરોપીએ યુવતીને આપેલી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે. ફરિયાદ પાછી ન લેતા યુવતી પર એસિડનો એટેક ઘટનાની જાણ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.ત્યારે આરોપી જગદીશ પટેલની ધરપકડની કવાયત શરૂ કરાઇ છે.અમરવાડી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા