કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 17 મે વૈશાખ વદ પાંચમ શનિવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 05.48 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
બજરંગબાણનો પાઠ કરવો.
પાંચમની સમાપ્તિ : સવારે ૦૬:૦૦ સુધી . મે-૧૮
- તારીખ :- ૧૭-૦૫-૨૦૨૫, શનિવાર / વૈશાખ વદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૭ થી ૦૯:૧૬ |
| લાભ | ૦૨:૧૫ થી ૦૩:૫૫ |
| અમૃત | ૦૩:૫૫ થી ૦૫.૩૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૪ થી ૦૮:૩૪ |
| શુભ | ૦૯:૫૪ થી ૧૧:૧૫ |
| અમૃત | ૧૧:૧૫ થી ૧૨:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- એકલવાયું લાગે.
- માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
- ચર્ચાઓ પક્ષમાં રહેશે.
- કરિયર મજબૂત રહેશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ નવી વ્યક્તિ જોડે મુલાકાત થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે.
- સહયોગ અને વિશ્વાસ મળશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- મહેનત રંગ લાવે.
- ભાગ્ય સાથ આપે.
- તણાવથી મુક્ત થવાય.
- ગોપનીયતા જાળવશો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ, હ) :-
- સમયનો સદુપયોગ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- લગ્નજીવનમાં મધુરતા રહેશે.
- સારા સમાચારથી મન ઉત્સાહિત રહેશો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩
- સિંહ (મ, ટ) :-
- લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
- ત્રીજા વ્યક્તિ ને કારણે મનભેદ ન કરવો.
- વેપારના પ્રયાસો આગળ વધશે.
- મહત્વપૂર્ણ બાબતોમાં ધૈર્ય રાખશો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- કન્યા (પ, ઠ, ણ) :-
- બાળકો સાથે દિવસ આનંદમય જાય.
- નવી આશા જાગે.
- પૈસા લેવડ-દેવડમાં સાવધાની રહેશો
- અપેક્ષા કરતા વધુ સારું કામ થશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- તુલા (ર, ત) :-
- મનને શાંતિ ન મળે.
- આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય.
- છેતરપિંડી થવાની સંભાવના છે.
- ગંભીર વિષયોમાં રસ વધશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- વૃશ્વિક (ન, ય) :-
- સ્વાસ્થમાં સંભાળવું પડે.
- ધાર્મિક સ્થળે જવાનું થાય.
- વ્યવસ્થાઓને મહત્વ આપશે.
- પરસ્પર સહયોગથી આગળ વધવું.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સ્વાસ્થને લગતી સમસ્યા રહે
- સર્જનાત્મક વિચાર થાય.
- તમારી યોજનાઓને અમલમાં લાવો.
- પરિવાર સાથે સમય વિતાવવો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- બાળકનું ધ્યાન રાખો.
- દિવસ દોડધામમાં જાય.
- નકામો ખર્ચ ટાળો.
- લાંબા ગાળાના પ્લાન્સ પર ફોકસ કરો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાસ્થ માં સુધારો જણાય.
- સબંધોમાં ખાસ ધ્યાન રાખવું.
- તમારી છબી મજબૂત કરો.
- સદભાવના અને સહકાર પર ભાર આપો.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- ક્રિએટિવિટી અને ઊર્જાવાન બનો.
- યોગ અને મેડિટેશન
- જીવનમાં મુશ્કેલી આવે .
- માથાને લગતી સમસ્યા રહે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:દેવર્ષિઓમાં હું નારદ છું: શ્રી કૃષ્ણ
આ પણ વાંચો:કૈલાશ પર્વતની નજીક રાક્ષસ તાલનું શું છે રહસ્ય? કેમ ત્યાં જવાની છે મનાઈ
આ પણ વાંચો:બુદ્ધ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે? શું છે તેનો ઈતિહાસ
