Not Set/ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 24 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે

કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 24 નવેમ્બર રાહુલ ગાંધી ગુજરાતના અમદાવાદ શહેરમાં આવી પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી એક ભવ્ય રોડ-શોમાં હાજરી આપશે અને ચૂંટણીલક્ષી પ્રચાર કરશે. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહેશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીના આગમનને પગલે કોંગી કાર્યકરો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં […]

Top Stories

કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 24 નવેમ્બર રાહુલ ગાંધી ગુજરાતના અમદાવાદ શહેરમાં આવી પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી એક ભવ્ય રોડ-શોમાં હાજરી આપશે અને ચૂંટણીલક્ષી પ્રચાર કરશે. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહેશે.

મહત્વનું છે કે રાહુલ ગાંધીના આગમનને પગલે કોંગી કાર્યકરો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે.