Gujarat/ રાજકોટના મેયરનો મહત્વનો આદેશ , જાહેર રોડ પરથી નોનવેઝની રેંકડી દૂર કરવા આદેશ , શહેરના વિવિધ વિસ્તારો પરથી રેંકડીઓ હટાવાઈ , ડેપ્યુટી કમિશનર એ.કે.સિંઘ દ્વારા કરાઈ કાર્યવાહી , તમામને હોકર્સ ઝોનમાં રેંકડી ઉભી રાખવા સૂચના

Breaking News