Rajkot/ રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગના દરોડા, ખાણીપીણીના સ્ટોલ પર હાથ ધરાયું ચેકિંગ, આરોગ્ય વિભાગે અખાદ્ય માલ કર્યો જપ્ત, લોક મેળામાં મોટાપાયે ચેંકીગ કરાયુ, અખાદ્ય વાનગીઓને નાશ કરવામાં આવી, લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી ચેંકીગ, આગામી દિવસોમાં પણ ચેંકીગ ચાલૂ રહેશે

Breaking News
BREKING NEWS 1 રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગના દરોડા, ખાણીપીણીના સ્ટોલ પર હાથ ધરાયું ચેકિંગ, આરોગ્ય વિભાગે અખાદ્ય માલ કર્યો જપ્ત, લોક મેળામાં મોટાપાયે ચેંકીગ કરાયુ, અખાદ્ય વાનગીઓને નાશ કરવામાં આવી, લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી ચેંકીગ, આગામી દિવસોમાં પણ ચેંકીગ ચાલૂ રહેશે