Gujarat/ પાલનપુરના ચડોતર પાસે 6 કરોડની લૂંટનો મામલો, પાટણ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી, ફરિયાદીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી, પોલીસે સમગ્ર ઘટનાની ફરિયાદી પાસે હકીકત મેળવી, અમદાવાદના ઋષભ જ્વેલર્સના અશોક દેસાઈએ નોંધાવી ફરિયાદ, આરોપીઓ પાટણ થરાદ વિસ્તારના હોવાનું સામે આવ્યું, પોલીસ આરોપીઓને લઇ ઘટના સ્થળે રિક્સ્ટ્રકશન કરશે

Breaking News
BREKING NEWS 1 પાલનપુરના ચડોતર પાસે 6 કરોડની લૂંટનો મામલો, પાટણ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી, ફરિયાદીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી, પોલીસે સમગ્ર ઘટનાની ફરિયાદી પાસે હકીકત મેળવી, અમદાવાદના ઋષભ જ્વેલર્સના અશોક દેસાઈએ નોંધાવી ફરિયાદ, આરોપીઓ પાટણ થરાદ વિસ્તારના હોવાનું સામે આવ્યું, પોલીસ આરોપીઓને લઇ ઘટના સ્થળે રિક્સ્ટ્રકશન કરશે