Breaking News/ ઘણાં લોકોને પ્રશ્ન પુછોઃ યુવરાજ માત્ર યુવરાજસિંહને જ કેમ ? મારી સામે જે ષડયંત્ર થાય તે AAPને દબાવાનો પ્રયત્ન કૌભાંડીઓને સરકાર બચાવી રહી છઃ યુવરાજ મે ભાજપનો ખેસ નથી પહેર્યો એટલે ફસાવે છે મને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીને સમન્સ મળવું જોઇએ આરોપીને સાક્ષી બનાવી મને સમન્સ પાઠવ્યું યુવરાજસિંહે પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું આજે નહીં કો કાલે મને પતાવી દેવાશે હીટ એન્ડ રન કરી મારી નાખવાનું ષડયંત્ર

Breaking News