રાજકોટના વકીલોનો વિરોધ/ રાજકોટના વકીલો આજે રહેશે કામથી અળગા બાર એસોસિએશન દ્વારા એલાન કરવામાં આવ્યું અલગ અલગ કોર્ટના વકીલો કામથી અડગા રહેશે 10 વાગ્યે કોર્ટમાં વકીલો ભેગા થઈને દેખાવો કરશે 2000 કરતા વધુ વકીલો આજે કામથી અડગા રહેશે જજ દ્વારા વકીલો સાથેના વર્તનને લઈને વકીલો વિરોધ વકીલોના અલગ અલગ પ્રશ્નોને લઈને પણ ભારે વિરોધ

Breaking News