Gujarat/ રાજકોટની ખોખળદળ નદીમાં પુર આવ્યું , ખોખળદળ નદીમાં પુર આવતા પાણી ઘરોમાં ઘુસ્યા, વેલનાથ પરા વિસ્તારમાં લોકોનાં ઘરોમાં ઘુસ્યા પાણી , ખોખળદળ નદીમાં પુર આવતા વણસી સ્થિતિ, લોકોનાં ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા

Breaking News