Gujarat/ રાજકોટની રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઉઠામણું, 4200 રોકાણકારોના 60 કરોડ રૂ. લઇને ફરાર, ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ચેરમેન, વાઇસ ચેરમેન-મેનેજર સામે 17 થાપણદારોએ 3.11 કરોડ રૂ. છેતરપિંડીની નોંધી ફરિયાદ, ચેરમેન સંજય દુધાત્રા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી , મેનેજર વિપુલ વસોયા વિરુધ્ધ નોંધાઇ ફરિયા

Breaking News